1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

છે પ્રત્યક્ષ, નથી એની કિંમત મને
Sr No. 103 | Date: 06-Sep-1992

View Original
Increase Font Decrease Font

છે પ્રત્યક્ષ, નથી એની કિંમત મને. છે બધું એનામાં, છતાં પણ શોધતી ફરું છું. છે પાસે બધું, છતાં પણ નથી કાંઈ દેખાતું. દોડાદોડ કર્યા વગર નથી ચેન મને. છે આંધળી એ તો રીત મારી. વગર વિચારે કરું છું ખોટા કાર્યો, પછી ઘેરાઈ નિરાશાથી, થાઉં છું હું એમાં ખોટી દુઃખી.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

chē pratyakṣa, nathī ēnī kiṁmata manē. chē badhuṁ ēnāmāṁ, chatāṁ paṇa śōdhatī pharuṁ chuṁ. chē pāsē badhuṁ, chatāṁ paṇa nathī kāṁī dēkhātuṁ. dōḍādōḍa karyā vagara nathī cēna manē. chē āṁdhalī ē tō rīta mārī. vagara vicārē karuṁ chuṁ khōṭā kāryō, pachī ghērāī nirāśāthī, thāuṁ chuṁ huṁ ēmāṁ khōṭī duḥkhī.
Explanation in English Increase Font Decrease Font

What is right in front of my eyes holds no value for me; everything exists within it, yet I keep searching for it everywhere. I possess everything close to me, yet I am unable to see a single thing. Without running around restlessly, I find no peace of mind. This way of mine is completely blind. Without thinking, I commit wrong actions, and then, engulfed by despair, I make myself unnecessarily miserable.
 

Previous
Previous
પ્રભુ, નથી અટકતું મારું મન તારામાં
Next
Next
નથી મારામાં સમયને સમજવાની શક્તિ



છે પ્રત્યક્ષ, નથી એની કિંમત મને. છે બધું એનામાં, છતાં પણ શોધતી ફરું છું. છે પાસે બધું, છતાં પણ નથી કાંઈ દેખાતું. દોડાદોડ કર્યા વગર નથી ચેન મને. છે આંધળી એ તો રીત મારી. વગર વિચારે કરું છું ખોટા કાર્યો, પછી ઘેરાઈ નિરાશાથી, થાઉં છું હું એમાં ખોટી દુઃખી. છે પ્રત્યક્ષ, નથી એની કિંમત મને 1992-09-06 /conv_para/?title=chhe-pratyeksha-nathi-eni-kimmata-mane