1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

પ્રભુ, નથી અટકતું મારું મન તારામાં
Sr No. 99 | Date: 06-Sep-1992

View Original
Increase Font Decrease Font

પ્રભુ, નથી અટકતું મારું મન તારામાં. અટકાવું છું, તો પણ ટકતું નથી તારામાં. ત્યાં ગતિ એની તો એ બદલી નાખે છે. મારું મન તારા આચરણમાં શંકા પેદા કરે છે. પ્રભુ, છે તું તો સર્વજ્ઞાની, નથી જાણતો કાંઈ, એવું તો નથી. પ્રયત્નો તો મેં બહુ કર્યા મારા મનને રોકવાના, પણ સફળ એ તો ન રહ્યા. હવે આપ તું મને એવી જગ્યા, કે ફરતું મારું મન અટકે.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

prabhu, nathī aṭakatuṁ māruṁ mana tārāmāṁ. aṭakāvuṁ chuṁ, tō paṇa ṭakatuṁ nathī tārāmāṁ. tyāṁ gati ēnī tō ē badalī nākhē chē. māruṁ mana tārā ācaraṇamāṁ śaṁkā pēdā karē chē. prabhu, chē tuṁ tō sarvajñānī, nathī jāṇatō kāṁī, ēvuṁ tō nathī. prayatnō tō mēṁ bahu karyā mārā mananē rōkavānā, paṇa saphala ē tō na rahyā. havē āpa tuṁ manē ēvī jagyā, kē pharatuṁ māruṁ mana aṭakē.
Explanation in English Increase Font Decrease Font

O Lord, my mind does not come to rest in You. Even when I try to stop it, it refuses to stay focused on You. It instantly alters its direction and pace. My mind even breeds doubt regarding Your divine actions. O Lord, You are the all-knowing Supreme Entity, is there anything at all that is unknown to You? I have made countless efforts to control and restrain my mind, but none of them proved successful. Now, please grant me such a sanctuary, where this wandering mind of mine can finally find absolute stillness.
 

Previous
Previous
રાખજે યાદ જીવનમાં સત્કર્મ કરવાનું
Next
Next
છે પ્રત્યક્ષ, નથી એની કિંમત મને



પ્રભુ, નથી અટકતું મારું મન તારામાં. અટકાવું છું, તો પણ ટકતું નથી તારામાં. ત્યાં ગતિ એની તો એ બદલી નાખે છે. મારું મન તારા આચરણમાં શંકા પેદા કરે છે. પ્રભુ, છે તું તો સર્વજ્ઞાની, નથી જાણતો કાંઈ, એવું તો નથી. પ્રયત્નો તો મેં બહુ કર્યા મારા મનને રોકવાના, પણ સફળ એ તો ન રહ્યા. હવે આપ તું મને એવી જગ્યા, કે ફરતું મારું મન અટકે. પ્રભુ, નથી અટકતું મારું મન તારામાં 1992-09-06 /conv_para/?title=prabhu-nathi-atakatum-marum-mana-taramam