Home
Spiritual Talks
જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું
En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
Read Spiritual Talk
નથી મારામાં સમયને સમજવાની શક્તિ
Sr No. 111 | Date: 13-Sep-1992
નથી મારામાં સમયને સમજવાની શક્તિ
View Original
નથી મારામાં સમયને સમજવાની શક્તિ. છે શક્તિ, તો નથી કર્યો ક્યારેય એનો ઉપયોગ. નથી સમજી ક્યારેય પ્રભુના વચનને. છે કેટલી હીનતા મારી, કે ન સમજી શકું એમને કે એમની મહાનતાને. રહી છું હંમેશા મૂર્ખતામાં મહાન બનીને, જોયું છે હંમેશા મેં પોતાના દર્દને. નથી જોયું એ, દર્દ સાથે સંકળાયેલા મારા દુઃખને કે સુખને. ન સમજું ખરો અર્થ હું આ બંનેનો.
- સંત શ્રી અલ્પા મા
Transliteration in English
nathī mārāmāṁ samayanē samajavānī śakti. chē śakti, tō nathī karyō kyārēya ēnō upayōga. nathī samajī kyārēya prabhunā vacananē. chē kēṭalī hīnatā mārī, kē na samajī śakuṁ ēmanē kē ēmanī mahānatānē. rahī chuṁ haṁmēśā mūrkhatāmāṁ mahāna banīnē, jōyuṁ chē haṁmēśā mēṁ pōtānā dardanē. nathī jōyuṁ ē, darda sāthē saṁkalāyēlā mārā duḥkhanē kē sukhanē. na samajuṁ kharō artha huṁ ā baṁnēnō.
Explanation in English
I do not possess the strength to understand time; even if I do, I have never used it.
I have never truly understood the words of the Lord.
How profound is my inadequacy, that I cannot comprehend Him or His greatness.
I have always remained great only in my own foolishness, focusing only on my own pain.
I failed to see the joy or sorrow deeply connected within that very pain;
I truly do not understand the real meaning of either.
Previous
છે પ્રત્યક્ષ, નથી એની કિંમત મને
Next
હે પ્રભુ, મળ્યા મને તો તમે, એથી વિશેષ સુખ બીજું મારા માટે કયું હોઈ શકે
Alpa Furia
View in English
My Divine Love
X
Close
Lyrics Instructions
X
Close
નથી મારામાં સમયને સમજવાની શક્તિ. છે શક્તિ, તો નથી કર્યો ક્યારેય એનો ઉપયોગ. નથી સમજી ક્યારેય પ્રભુના વચનને. છે કેટલી હીનતા મારી, કે ન સમજી શકું એમને કે એમની મહાનતાને. રહી છું હંમેશા મૂર્ખતામાં મહાન બનીને, જોયું છે હંમેશા મેં પોતાના દર્દને. નથી જોયું એ, દર્દ સાથે સંકળાયેલા મારા દુઃખને કે સુખને. ન સમજું ખરો અર્થ હું આ બંનેનો.
નથી મારામાં સમયને સમજવાની શક્તિ
1992-09-13
1992-09-13
My DivineLove
/conv_para/?title=nathi-mane-samayane-samajavani-shakti
Login
|
Sign Up