1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

છીએ અમે કઠપૂતળા, તારા ને તારા બનાવેલા
Sr No. 41 | Date: August 1992

View Original
Increase Font Decrease Font

છીએ અમે કઠપૂતળા, તારા ને તારા બનાવેલા. છે દોરી તો અમારો, તારા ને તારા આંગળામાં બાંધેલી. નચાવીશ જેમ પ્રભુ, તેમ નાચતા રહીશું અમે. છતાં બંધનમુક્ત પ્રભુ, તેં તો અમને મૂક્યા. ન અટકાવ્યા કોઈ કાર્ય કરતાં, છતાં પણ ન સમજી શક્યા તારી મહાનતાને. જે સમજ્યા તારી મહાનતાને, તે તો પોતે મહાન બની ગયા.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

chīē amē kaṭhapūtalā, tārā nē tārā banāvēlā. chē dōrī tō amārō, tārā nē tārā āṁgalāmāṁ bāṁdhēlī. nacāvīśa jēma prabhu, tēma nācatā rahīśuṁ amē. chatāṁ baṁdhanamukta prabhu, tēṁ tō amanē mūkyā. na aṭakāvyā kōī kārya karatāṁ, chatāṁ paṇa na samajī śakyā tārī mahānatānē. jē samajyā tārī mahānatānē, tē tō pōtē mahāna banī gayā.
Explanation in English Increase Font Decrease Font

We are but puppets, crafted by your hands and yours alone,

The strings of our lives are tied entirely to your fingers.

Just as you make us dance, O Lord, so shall we keep dancing,

Yet, despite this, O Lord, you have left us entirely free!

You never stopped us from doing any deed, yet we failed to understand your greatness,

But those who truly understood your greatness, became great themselves!
 

Previous
Previous
પહોંચવું છે મંઝિલ પર, મેળવવી છે મંઝિલને
Next
Next
આપતી ગઈ વધુ સગવડ મારા શરીરને, તેમ તેમ કમજોર તો એ થતો ગયો



છીએ અમે કઠપૂતળા, તારા ને તારા બનાવેલા. છે દોરી તો અમારો, તારા ને તારા આંગળામાં બાંધેલી. નચાવીશ જેમ પ્રભુ, તેમ નાચતા રહીશું અમે. છતાં બંધનમુક્ત પ્રભુ, તેં તો અમને મૂક્યા. ન અટકાવ્યા કોઈ કાર્ય કરતાં, છતાં પણ ન સમજી શક્યા તારી મહાનતાને. જે સમજ્યા તારી મહાનતાને, તે તો પોતે મહાન બની ગયા. છીએ અમે કઠપૂતળા, તારા ને તારા બનાવેલા 1992-08-01 /conv_para/?title=chhie-ame-kathaputala-tara-ne-tara-banavela