1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

પહોંચવું છે મંઝિલ પર, મેળવવી છે મંઝિલને
Sr No. 35 | Date: August 1992

View Original
Increase Font Decrease Font

પહોંચવું છે મંઝિલ પર, મેળવવી છે મંઝિલને. લક્ષ્યની તો સિદ્ધિ થઈ નથી, રસ્તો તો છે વાંકોચૂકો. પાડવા પડશે વિચારીને પગલાં, પણ ચડતો જાઉં છું ખોટાં પગથિયાં ઉપર ને ઉપર. વિચાર નથી કર્યો ભરેલાં પગલાંનો, તો કેમ મળશે મને મંઝિલ? સાવચેતી વિનાનું છે જીવન, વિશ્વાસ વિનાની છે પળો, તો હાર્યા ને થાક્યા વિના બીજું શું મળશે મને?

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

pahōṁcavuṁ chē maṁjhila para, mēlavavī chē maṁjhilanē. lakṣyanī tō siddhi thaī nathī, rastō tō chē vāṁkōcūkō. pāḍavā paḍaśē vicārīnē pagalāṁ, paṇa caḍatō jāuṁ chuṁ khōṭāṁ pagathiyāṁ upara nē upara. vicāra nathī karyō bharēlāṁ pagalāṁnō, tō kēma malaśē manē maṁjhila? sāvacētī vinānuṁ chē jīvana, viśvāsa vinānī chē palō, tō hāryā nē thākyā vinā bījuṁ śuṁ malaśē manē?
Explanation in English Increase Font Decrease Font

I want to reach the destination, I long to attain my goal. Yet, the target has not been achieved, and the path ahead is crooked and winding. I must place my footsteps after deep thought, yet I keep climbing up and up the wrong stairs. I have given no thought to the footsteps I have already taken, so how will I ever find my destination? Life is entirely devoid of caution, and these moments are completely empty of faith. Apart from feeling defeated and exhausted, what else could I possibly gain?
 

Previous
Previous
પ્રભુ, જોઈ તારી કરુણા આજે, હું તો સ્તબ્ધ બની ગઈ
Next
Next
છીએ અમે કઠપૂતળા, તારા ને તારા બનાવેલા



પહોંચવું છે મંઝિલ પર, મેળવવી છે મંઝિલને. લક્ષ્યની તો સિદ્ધિ થઈ નથી, રસ્તો તો છે વાંકોચૂકો. પાડવા પડશે વિચારીને પગલાં, પણ ચડતો જાઉં છું ખોટાં પગથિયાં ઉપર ને ઉપર. વિચાર નથી કર્યો ભરેલાં પગલાંનો, તો કેમ મળશે મને મંઝિલ? સાવચેતી વિનાનું છે જીવન, વિશ્વાસ વિનાની છે પળો, તો હાર્યા ને થાક્યા વિના બીજું શું મળશે મને? પહોંચવું છે મંઝિલ પર, મેળવવી છે મંઝિલને 1992-08-01 /conv_para/?title=pahochavum-chhe-manjila-para-melavi-chhe-manjilane