પ્રભુ, જોઈ તારી કરુણા આજે, હું તો સ્તબ્ધ બની ગઈ. આજે હું સમજી છું ખરો અર્થ કરુણાનો. પ્રભુ, વરસાવી તેં તો તારી અમીદ્રષ્ટિ મારા પર, ન જોઈ મારી યોગ્યતા કે પાત્રતા. વગર યોગ્યતાએ, તેં તો મને ઘણું બધું આપ્યું, જીવનને તેં જીવતાં શીખવ્યું. સાચો રસ્તો બતાવી તેં જ મને મંઝિલની જાણ કરાવી. ખરેખર પ્રભુ, તું તો પ્રેમનો સાગર છે.
- સંત શ્રી અલ્પા મા
|
Transliteration in English
|
|
prabhu, jōī tārī karuṇā ājē, huṁ tō stabdha banī gaī. ājē huṁ samajī chuṁ kharō artha karuṇānō. prabhu, varasāvī tēṁ tō tārī amīdraṣṭi mārā para, na jōī mārī yōgyatā kē pātratā. vagara yōgyatāē, tēṁ tō manē ghaṇuṁ badhuṁ āpyuṁ, jīvananē tēṁ jīvatāṁ śīkhavyuṁ. sācō rastō batāvī tēṁ ja manē maṁjhilanī jāṇa karāvī. kharēkhara prabhu, tuṁ tō prēmanō sāgara chē.
|
Explanation in English
|
|
Oh God, beholding your compassion today, I have been left utterly speechless. Today, I have truly understood the real meaning of compassion. Oh Lord, you showered your nectar-like gaze upon me, without looking at my worthiness or capability. Even without any merit on my part, you gave me so very much; you taught me how to live this life. By showing me the right path, you alone made me aware of my ultimate destination. Truly, oh God, you are an boundless ocean of pure love.
હે મારા પ્રભુ, હે મારા શક્તિદાતા
પહોંચવું છે મંઝિલ પર, મેળવવી છે મંઝિલને
|