1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

હે પ્રભુ, હું તારી પાસેથી કાંઈક યાચના કરું છું
Sr No. 5 | Date: August 1992

View Original
Increase Font Decrease Font

હે પ્રભુ, હું તારી પાસેથી કાંઈક યાચના કરું છું કે તું મારી યાચનાનો સ્વીકાર કરીશ. મારી યાચના બસ આટલી જ છે કે હું ઓળખી શકું મને, મારા અંતરાત્માનો સાંભળી શકું પોકાર અને દૂર કરી શકું મારામાં રહેલી કટુતા અને દુષ્ટતાને.

આજ સુધી મેં જોયા છે બસ બીજાના અવગુણોને. લક્ષ્ય માત્ર પણ નથી જોયું પોતાના પ્રતિક્ષણે ઘટતા જીવનને. એક જ દીવડો જ્ઞાનનો અને અખંડ જ્યોત જલાવી દે, હે પ્રભુ.


- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

hē prabhu, huṁ tārī pāsēthī kāṁīka yācanā karuṁ chuṁ kē tuṁ mārī yācanānō svīkāra karīśa. mārī yācanā basa āṭalī ja chē kē huṁ ōlakhī śakuṁ manē, mārā aṁtarātmānō sāṁbhalī śakuṁ pōkāra anē dūra karī śakuṁ mārāmāṁ rahēlī kaṭutā anē duṣṭatānē.

āja sudhī mēṁ jōyā chē basa bījānā avaguṇōnē. lakṣya mātra paṇa nathī jōyuṁ pōtānā pratikṣaṇē ghaṭatā jīvananē. ēka ja dīvaḍō jñānanō anē akhaṁḍa jyōta jalāvī dē, hē prabhu.
Explanation in English Increase Font Decrease Font

O Lord, I make a plea to You that You will accept my prayer. My plea is only this much: that I may recognize myself, hear the cry of my inner soul, and remove the bitterness and wickedness within me.

Until today, I have only looked at the flaws of others. I have not paid even a shred of attention to my own life, which is diminishing with every passing moment. Light just one lamp of knowledge and ignite an eternal flame, O Lord.
 

Previous
Previous
જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું
Next
Next
સત્યને જાણવાની બહુ કોશિશ કરી કે એ કોણ છે, શું છે?



હે પ્રભુ, હું તારી પાસેથી કાંઈક યાચના કરું છું કે તું મારી યાચનાનો સ્વીકાર કરીશ. મારી યાચના બસ આટલી જ છે કે હું ઓળખી શકું મને, મારા અંતરાત્માનો સાંભળી શકું પોકાર અને દૂર કરી શકું મારામાં રહેલી કટુતા અને દુષ્ટતાને. આજ સુધી મેં જોયા છે બસ બીજાના અવગુણોને. લક્ષ્ય માત્ર પણ નથી જોયું પોતાના પ્રતિક્ષણે ઘટતા જીવનને. એક જ દીવડો જ્ઞાનનો અને અખંડ જ્યોત જલાવી દે, હે પ્રભુ. હે પ્રભુ, હું તારી પાસેથી કાંઈક યાચના કરું છું 1992-08-01 /conv_para/?title=he-prabhu-hum-tari-pasethi-kamika-yachana-karum-chhum