1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

સત્યને જાણવાની બહુ કોશિશ કરી કે એ કોણ છે, શું છે?
Sr No. 6 | Date: August 1992

View Original
Increase Font Decrease Font

સત્યને જાણવાની બહુ કોશિશ કરી કે એ કોણ છે, શું છે? તરંગો તો ઘણા જગાવ્યા મારામાં પણ ખાલી નામ જ મને ખબર હતું. નથી જાણતી સત્યનો રંગ કે આકાર, જોયું ન હતું તેનું વિરાટ સ્વરૂપ. આખરે એક દિવસ મળ્યું મને સત્ય, સામેથી ભેટવા આવ્યું. અસ્વીકાર કર્યો ત્યારે તેણે પુરાવો માંગ્યો. જાણ્યું આખરે કે એ સત્ય તો હું પોતે છું. કેમ નકારું છું મારી જાતને, કેમ હું નથી રહેતી મારામાં? સમજતી નથી મને પોતાને, તો બીજાને સમજું, એ શું શક્ય છે?

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

satyanē jāṇavānī bahu kōśiśa karī kē ē kōṇa chē, śuṁ chē? taraṁgō tō ghaṇā jagāvyā mārāmāṁ paṇa khālī nāma ja manē khabara hatuṁ. nathī jāṇatī satyanō raṁga kē ākāra, jōyuṁ na hatuṁ tēnuṁ virāṭa svarūpa. ākharē ēka divasa malyuṁ manē satya, sāmēthī bhēṭavā āvyuṁ. asvīkāra karyō tyārē tēṇē purāvō māṁgyō. jāṇyuṁ ākharē kē ē satya tō huṁ pōtē chuṁ. kēma nakāruṁ chuṁ mārī jātanē, kēma huṁ nathī rahētī mārāmāṁ? samajatī nathī manē pōtānē, tō bījānē samajuṁ, ē śuṁ śakya chē?
Explanation in English Increase Font Decrease Font

I made a lot of effort to know the truth—who is it, what is it? It awakened many waves within me. But I only knew its name. I do not know the colour or shape of the truth, nor had I seen its grand, cosmic form. Finally one day, I found the truth; it came to embrace me upfront. When I rejected it, it demanded proof. I realized at last that this truth is me. Why do I deny my own self, why do I not abide within myself? When I do not understand my own self, is it even possible that I understand others?
 

Previous
Previous
હે પ્રભુ, હું તારી પાસેથી કાંઈક યાચના કરું છું
Next
Next
જોયા મેં તો બહુ રૂપ તમારા



સત્યને જાણવાની બહુ કોશિશ કરી કે એ કોણ છે, શું છે? તરંગો તો ઘણા જગાવ્યા મારામાં પણ ખાલી નામ જ મને ખબર હતું. નથી જાણતી સત્યનો રંગ કે આકાર, જોયું ન હતું તેનું વિરાટ સ્વરૂપ. આખરે એક દિવસ મળ્યું મને સત્ય, સામેથી ભેટવા આવ્યું. અસ્વીકાર કર્યો ત્યારે તેણે પુરાવો માંગ્યો. જાણ્યું આખરે કે એ સત્ય તો હું પોતે છું. કેમ નકારું છું મારી જાતને, કેમ હું નથી રહેતી મારામાં? સમજતી નથી મને પોતાને, તો બીજાને સમજું, એ શું શક્ય છે? સત્યને જાણવાની બહુ કોશિશ કરી કે એ કોણ છે, શું છે? 1992-08-01 /conv_para/?title=satyane-janavani-bahu-koshisha-kari-e-kona-chhe