1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

ક્યારે વરસાવીશ તારી દ્રષ્ટિમાંથી મારા માટે પ્રેમની ધારા?
Sr No. 11 | Date: August 1992

View Original
Increase Font Decrease Font

ક્યારે વરસાવીશ તારી દ્રષ્ટિમાંથી મારા માટે પ્રેમની ધારા? બંજર છે ભૂમિ મારી, વેરાન છે હૈયું મારું. પ્રભુ, ઉપજાઉ બનાવવી છે એ ભૂમિને મારે. સિંચન તો તારે જ કરવું પડશે. બીજ તો તારે જ વાવવા પડશે, તો જ ખીલશે સદાબહાર પુષ્પો અંદર. ભીંજાવું છે મારે તારી વૃષ્ટિમાં, નથી રહેવું કોરા મારે તો, હે પ્રભુ. કૃપા કર અને ભીંજવી નાખ મને, તારા હૈયાની પ્રેમભરી ધારાથી.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

kyārē varasāvīśa tārī draṣṭimāṁthī mārā māṭē prēmanī dhārā? baṁjara chē bhūmi mārī, vērāna chē haiyuṁ māruṁ. prabhu, upajāu banāvavī chē ē bhūminē mārē. siṁcana tō tārē ja karavuṁ paḍaśē. bīja tō tārē ja vāvavā paḍaśē, tō ja khīlaśē sadābahāra puṣpō aṁdara. bhīṁjāvuṁ chē mārē tārī vr̥ṣṭimāṁ, nathī rahēvuṁ kōrā mārē tō, hē prabhu. kr̥pā kara anē bhīṁjavī nākha manē, tārā haiyānī prēmabharī dhārāthī.
Explanation in English Increase Font Decrease Font

When will You rain the stream of love upon me from Your divine gaze? Barren is my land, and desolate is my heart. O Lord, I want to make this land fertile. The nurturing will have to be done only by You. The seeds will have to be sown only by You, only then will evergreen flowers blossom inside. I want to get drenched in Your rain; I do not want to remain dry at all, O Lord. Have mercy and drench me completely with the love-filled stream of Your heart.
 

Previous
Previous
જોયા મેં તો બહુ રૂપ તમારા
Next
Next
દૂધમાં છુપાયેલા માખણને જેમ નરી આંખે નિહાળી શકાતું નથી



ક્યારે વરસાવીશ તારી દ્રષ્ટિમાંથી મારા માટે પ્રેમની ધારા? બંજર છે ભૂમિ મારી, વેરાન છે હૈયું મારું. પ્રભુ, ઉપજાઉ બનાવવી છે એ ભૂમિને મારે. સિંચન તો તારે જ કરવું પડશે. બીજ તો તારે જ વાવવા પડશે, તો જ ખીલશે સદાબહાર પુષ્પો અંદર. ભીંજાવું છે મારે તારી વૃષ્ટિમાં, નથી રહેવું કોરા મારે તો, હે પ્રભુ. કૃપા કર અને ભીંજવી નાખ મને, તારા હૈયાની પ્રેમભરી ધારાથી. ક્યારે વરસાવીશ તારી દ્રષ્ટિમાંથી મારા માટે પ્રેમની ધારા? 1992-08-01 /conv_para/?title=kyare-varasavisa-tari-drishtimanthi-mara-mate-premani-dhara