1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

પ્રેમની ભાષા નથી સહેલી, કે આપણે એને સરળતાથી ઉકેલી શકીએ
Sr No. 49 | Date: August 1992

View Original
Increase Font Decrease Font

પ્રેમની ભાષા નથી સહેલી, કે આપણે એને સરળતાથી ઉકેલી શકીએ. જાણીએ છીએ, પ્રેમ તો છે આત્માનો અંશ; પરમાત્માની ભાષા એટલે પ્રેમ. પ્રેમ એક નિર્મળ પ્રવાહની જેમ વહે છે. એ તો શાંતિ સાથે અખૂટ છે. સમુદ્રનું જળ કેટલું પણ વાપરવાથી નથી ખૂટતું, પણ ખૂટે છે એને વાપરવાવાળા.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

prēmanī bhāṣā nathī sahēlī, kē āpaṇē ēnē saralatāthī ukēlī śakīē. jāṇīē chīē, prēma tō chē ātmānō aṁśa; paramātmānī bhāṣā ēṭalē prēma. prēma ēka nirmala pravāhanī jēma vahē chē. ē tō śāṁti sāthē akhūṭa chē. samudranuṁ jala kēṭaluṁ paṇa vāparavāthī nathī khūṭatuṁ, paṇa khūṭē chē ēnē vāparavāvālā.
Explanation in English Increase Font Decrease Font

The language of love is not easy, nor can we easily decipher it! We know that love is a fragment of the soul; love is the very language of God. Love flows like a pure, pristine stream; it is inexhaustible and filled with peace. No matter how much you use it, the water of the ocean never runs dry; It is only those who use it who eventually run out!
 

Previous
Previous
સમયનું છે શાસન આ જગતમાં, સમયનું છે શાસન
Next
Next
મન તો છે રાગી, મન તો છે વૈરાગી



પ્રેમની ભાષા નથી સહેલી, કે આપણે એને સરળતાથી ઉકેલી શકીએ. જાણીએ છીએ, પ્રેમ તો છે આત્માનો અંશ; પરમાત્માની ભાષા એટલે પ્રેમ. પ્રેમ એક નિર્મળ પ્રવાહની જેમ વહે છે. એ તો શાંતિ સાથે અખૂટ છે. સમુદ્રનું જળ કેટલું પણ વાપરવાથી નથી ખૂટતું, પણ ખૂટે છે એને વાપરવાવાળા. પ્રેમની ભાષા નથી સહેલી, કે આપણે એને સરળતાથી ઉકેલી શકીએ 1992-08-01 /conv_para/?title=premani-bhasha-nathi-saheli-ke-apane-ene-saralatathi-prema-kari-shakie