1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

નિષ્ફળતાથી ઘેરાયેલી હું, નિરાશ જ થતી રહી છું
Sr No. 69 | Date: 24-Aug-1992

View Original
Increase Font Decrease Font

નિષ્ફળતાથી ઘેરાયેલી હું, નિરાશ જ થતી રહી છું. ભુલાવવી નથી મળેલી નિરાશા, તેથી પ્રયત્ન પણ વિશ્વાસથી નથી કરી શકતી. ક્યાંથી ખૂલશે મારા બંધ તાળાં, જ્યાં ચાવી જ બરાબર નહીં હોય? ખબર નથી મને, કે નિષ્ફળતામાં જ સફળતા છુપાયેલી છે, પણ એને સ્વરૂપ લેતા સમય લાગે છે.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

niṣphalatāthī ghērāyēlī huṁ, nirāśa ja thatī rahī chuṁ. bhulāvavī nathī malēlī nirāśā, tēthī prayatna paṇa viśvāsathī nathī karī śakatī. kyāṁthī khūlaśē mārā baṁdha tālāṁ, jyāṁ cāvī ja barābara nahīṁ hōya? khabara nathī manē, kē niṣphalatāmāṁ ja saphalatā chupāyēlī chē, paṇa ēnē svarūpa lētā samaya lāgē chē.
Explanation in English Increase Font Decrease Font

Surrounded by failures, I just keep sinking into despair. The disappointment I met cannot be forgotten, and so I cannot even attempt again with true faith. How will my locked doors ever open when the key itself is not right? I am oblivious to the truth that success lies hidden within failure itself, but it takes time for it to take its true form.
 

Previous
Previous
હે મારા પ્રભુ, છો તમે તો આ જગના જનેતા
Next
Next
પ્રભુ, છે મારા હૈયે તો ભેળસેળ કષાયોની અને વિકારોની



નિષ્ફળતાથી ઘેરાયેલી હું, નિરાશ જ થતી રહી છું. ભુલાવવી નથી મળેલી નિરાશા, તેથી પ્રયત્ન પણ વિશ્વાસથી નથી કરી શકતી. ક્યાંથી ખૂલશે મારા બંધ તાળાં, જ્યાં ચાવી જ બરાબર નહીં હોય? ખબર નથી મને, કે નિષ્ફળતામાં જ સફળતા છુપાયેલી છે, પણ એને સ્વરૂપ લેતા સમય લાગે છે. નિષ્ફળતાથી ઘેરાયેલી હું, નિરાશ જ થતી રહી છું 1992-08-24 /conv_para/?title=nishphalatathi-gherayeli-hum-nirasha-ja-thati-rahi-chhum