1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

પ્રભુ, ધણીવાર તારી આગળ હું ખોટી માંગણીઓ કરતી રહી છું
Sr No. 115 | Date: 22-Sep-1992

View Original
Increase Font Decrease Font

પ્રભુ, ધણીવાર તારી આગળ હું ખોટી માંગણીઓ કરતી રહી છું. ખબર ત્યારે તો એની મને પડતી નથી, પણ પાછળથી એની જાણ તો થાય છે. તણાઈ લોભ-લાલચમાં, હું ન માંગવાનું માંગતી જાઉં છું. પ્રભુ, નથી સમજશક્તિ મારી તો એમાં, પ્રભુ, તું સમજણ મને આપજે. અટકાવજે મારા લોભ-લાલચને, સંતોષના સમુદ્રમાં મને નવડાવજે.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

prabhu, dhaṇīvāra tārī āgala huṁ khōṭī māṁgaṇīō karatī rahī chuṁ. khabara tyārē tō ēnī manē paḍatī nathī, paṇa pāchalathī ēnī jāṇa tō thāya chē. taṇāī lōbha-lālacamāṁ, huṁ na māṁgavānuṁ māṁgatī jāuṁ chuṁ. prabhu, nathī samajaśakti mārī tō ēmāṁ, prabhu, tuṁ samajaṇa manē āpajē. aṭakāvajē mārā lōbha-lālacanē, saṁtōṣanā samudramāṁ manē navaḍāvajē.
Explanation in English Increase Font Decrease Font

O Lord, many times I have kept placing wrong and shallow demands before You. At that moment, I do not realize it, but later, the realization dawns upon me. Swept away by greed and temptations, I keep asking for things I should never ask for. O Lord, I completely lack the wisdom to see through this, so please grant me that understanding. Put a halt to my endless greed and desires, and bathe me in the vast ocean of contentment.
 

Previous
Previous
હે પ્રભુ, મળ્યા મને તો તમે, એથી વિશેષ સુખ બીજું મારા માટે કયું હોઈ શકે
Next
Next
પ્રેમનો સાગર તારો છે, તારી પાસે છે તો આખો સમુદ્ર ભરેલો પ્રેમનો



પ્રભુ, ધણીવાર તારી આગળ હું ખોટી માંગણીઓ કરતી રહી છું. ખબર ત્યારે તો એની મને પડતી નથી, પણ પાછળથી એની જાણ તો થાય છે. તણાઈ લોભ-લાલચમાં, હું ન માંગવાનું માંગતી જાઉં છું. પ્રભુ, નથી સમજશક્તિ મારી તો એમાં, પ્રભુ, તું સમજણ મને આપજે. અટકાવજે મારા લોભ-લાલચને, સંતોષના સમુદ્રમાં મને નવડાવજે. પ્રભુ, ધણીવાર તારી આગળ હું ખોટી માંગણીઓ કરતી રહી છું 1992-09-22 /conv_para/?title=prabhu-kyare-tari-agala-hum-khoti-manganio-karati-rahi-chhum