Home
Spiritual Talks
જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું
En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
Read Spiritual Talk
પ્રભુ, તારા સ્વરૂપને ઓળખવું નથી એટલું તો સહેલું
Sr No. 45 | Date: August 1992
પ્રભુ, તારા સ્વરૂપને ઓળખવું નથી એટલું તો સહેલું
View Original
પ્રભુ, તારા સ્વરૂપને ઓળખવું નથી એટલું તો સહેલું. જેટલો દેખાવ છે તારો સરળ, તારી માયાને જાણવી નથી સહેલી. પ્રભુ, જે જાણતો નથી તારા સ્વરૂપને, તે કરૂણાપાત્ર છે આ જગમાં. જાણી તારા સ્વરૂપને, છતાં પણ જે અજાણ છે, એનાથી વધારે હીનતા બીજી કઈ પ્રભુ?
- સંત શ્રી અલ્પા મા
Transliteration in English
prabhu, tārā svarūpanē ōlakhavuṁ nathī ēṭaluṁ tō sahēluṁ. jēṭalō dēkhāva chē tārō sarala, tārī māyānē jāṇavī nathī sahēlī. prabhu, jē jāṇatō nathī tārā svarūpanē, tē karūṇāpātra chē ā jagamāṁ. jāṇī tārā svarūpanē, chatāṁ paṇa jē ajāṇa chē, ēnāthī vadhārē hīnatā bījī kaī prabhu?
Explanation in English
O Lord, recognizing your true form is not that easy. As simple as your appearance seems, understanding your illusion is not simple. O Lord, one who does not know your true nature is worthy of pity in this world. But the one who knows your form and yet acts completely ignorant, what could be more wretched than that, O Lord?
Previous
હશે જો પ્રભુ, કૃપા તારી, તો શ્વાસની દોરથી, મારા પ્રભુ, હું પામીશ તને
Next
સમયનું છે શાસન આ જગતમાં, સમયનું છે શાસન
Alpa Furia
View in English
My Divine Love
X
Close
Lyrics Instructions
X
Close
પ્રભુ, તારા સ્વરૂપને ઓળખવું નથી એટલું તો સહેલું. જેટલો દેખાવ છે તારો સરળ, તારી માયાને જાણવી નથી સહેલી. પ્રભુ, જે જાણતો નથી તારા સ્વરૂપને, તે કરૂણાપાત્ર છે આ જગમાં. જાણી તારા સ્વરૂપને, છતાં પણ જે અજાણ છે, એનાથી વધારે હીનતા બીજી કઈ પ્રભુ?
પ્રભુ, તારા સ્વરૂપને ઓળખવું નથી એટલું તો સહેલું
1992-08-01
1992-08-01
My DivineLove
/conv_para/?title=prabhu-tara-svarupane-olakhavum-nathi-etalum
Login
|
Sign Up