1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

સમયનું છે શાસન આ જગતમાં, સમયનું છે શાસન
Sr No. 46 | Date: August 1992

View Original
Increase Font Decrease Font

સમયનું છે શાસન આ જગતમાં, સમયનું છે શાસન. સમયની પરિપકવતા વગર નથી કાંઈ પમાતું આ જગમાંથી. નથી જાણ થતી ભવિષ્યની તો વર્તમાનમાં. સમય જ આપે છે ચિત્રને આકાર, સમય જ દોરે છે એની આકૃતિ. સાચે સમયે પડે સાચી સમજ, નહીં તો લાગે બધું વ્યર્થ ને વ્યર્થ. સાચે સમયે, એક જ શબ્દ કરે છે તીરનો ઘા.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

samayanuṁ chē śāsana ā jagatamāṁ, samayanuṁ chē śāsana. samayanī paripakavatā vagara nathī kāṁī pamātuṁ ā jagamāṁthī. nathī jāṇa thatī bhaviṣyanī tō vartamānamāṁ. samaya ja āpē chē citranē ākāra, samaya ja dōrē chē ēnī ākr̥ti. sācē samayē paḍē sācī samaja, nahīṁ tō lāgē badhuṁ vyartha nē vyartha. sācē samayē, ēka ja śabda karē chē tīranō ghā.
Explanation in English Increase Font Decrease Font

Time rules over this world; time holds supreme governance! Without the maturity of time, nothing can be attained from this world. No knowledge of the future is revealed in the present moment. Time alone shapes the canvas, and time alone draws its form. True understanding strikes only at the right time, otherwise everything feels utterly futile. At the precise moment, a single word can strike like the pierce of an arrow.
 

Previous
Previous
પ્રભુ, તારા સ્વરૂપને ઓળખવું નથી એટલું તો સહેલું
Next
Next
પ્રેમની ભાષા નથી સહેલી, કે આપણે એને સરળતાથી ઉકેલી શકીએ



સમયનું છે શાસન આ જગતમાં, સમયનું છે શાસન. સમયની પરિપકવતા વગર નથી કાંઈ પમાતું આ જગમાંથી. નથી જાણ થતી ભવિષ્યની તો વર્તમાનમાં. સમય જ આપે છે ચિત્રને આકાર, સમય જ દોરે છે એની આકૃતિ. સાચે સમયે પડે સાચી સમજ, નહીં તો લાગે બધું વ્યર્થ ને વ્યર્થ. સાચે સમયે, એક જ શબ્દ કરે છે તીરનો ઘા. સમયનું છે શાસન આ જગતમાં, સમયનું છે શાસન 1992-08-01 /conv_para/?title=samayanum-chhe-shasana-a-jagatamam-samayanum-chhe-shasana