View Hymn (Bhajan)

Sr No. 1443 | Date: 13-Jan-19961996-01-13હે વિશ્વનિયંતા દેવ, તમે મને મારા હૈયામાં વિશાળતા આપોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=he-vishvaniyanta-deva-tame-mane-mara-haiyamam-vishalata-apoહે વિશ્વનિયંતા દેવ, તમે મને મારા હૈયામાં વિશાળતા આપો

સંકુચિત બનાવે જે મારા હૈયાને, એવા વિચાર ને ભાવોને કાપો

વધતા-ઘટતા ભાવોને મારા, તમે નિયંત્રણમાં રાખો

આપે જે વિશુદ્ધતા મને જીવનમાં, એવી વિશાળતા આપો

શ્વાસે-શ્વાસે વિશુદ્ધ થાય હૈયું મારું, એવા શ્વાસ મને આપો

ના રહે મારા દિલમાં ક્યાંય કોઈ અભાવ, એટલી વિશાળતા આપો

છે પ્યાર તો મંત્ર જીવનનો, પ્યારને તમે મારા દિલમાં સ્થાપો

નથી જોઈતું બીજું કાંઈ મારે, હરક્ષણે, મને તમે સ્મરણ તમારું આપો

રહે મુશ્કુરાહટ સદા મુખ પર મારા, એવી ખુશહાલી મને આપો

પામું સ્થાન તમારા ચરણમાં, પ્રભુ, એવા ગુણ તમે મને આપો

હે વિશ્વનિયંતા દેવ, તમે મને મારા હૈયામાં વિશાળતા આપો

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

hē viśvaniyaṁtā dēva, tamē manē mārā haiyāmāṁ viśālatā āpō

saṁkucita banāvē jē mārā haiyānē, ēvā vicāra nē bhāvōnē kāpō

vadhatā-ghaṭatā bhāvōnē mārā, tamē niyaṁtraṇamāṁ rākhō

āpē jē viśuddhatā manē jīvanamāṁ, ēvī viśālatā āpō

śvāsē-śvāsē viśuddha thāya haiyuṁ māruṁ, ēvā śvāsa manē āpō

nā rahē mārā dilamāṁ kyāṁya kōī abhāva, ēṭalī viśālatā āpō

chē pyāra tō maṁtra jīvananō, pyāranē tamē mārā dilamāṁ sthāpō

nathī jōītuṁ bījuṁ kāṁī mārē, harakṣaṇē, manē tamē smaraṇa tamāruṁ āpō

rahē muśkurāhaṭa sadā mukha para mārā, ēvī khuśahālī manē āpō

pāmuṁ sthāna tamārā caraṇamāṁ, prabhu, ēvā guṇa tamē manē āpō